Training Center
Training Center

Training Center

રમત સંકુલમાં ઉભી કરવામાં આવેલ માળખાકીય સુવિધાઓ

જુના રમત સંકુલો

ક્રમ રમત સંકુલનું નામ સુવિધાઓ
ભાવનગર બાસ્‍કેટબોલ, હેન્‍ડબોલ, એથ્‍લેટીકસ ટ્રેક અને ઇન્‍ડોરહોલ, સ્‍પોર્ટસ હોસ્‍ટેલ
નડિયાદ એથ્‍લેટીકસ સીન્‍ડર ટ્રેક 400 મી., કબડ્ડી, ખોખ, વોલીબોલ, હેન્‍ડબોલ, કુસ્‍તી, જુડો, બાસ્‍કેટબોલ, સ્‍પોર્ટસ હોસ્‍ટેલ અને ઇન્‍ડોર હોલ (નવનિર્મિત)
દેવગઢબારીયા એથ્‍લેટીકસ 400 મી ટ્રેક, શુટીંગ રેન્‍જ, બાસ્‍કેટબોલ, કબડ્ડી-ખોખો
જામનગર ક્રિકેટ ગ્રાઉન્‍ડ
પોરબંદર ક્રિકેટ ગ્રાઉન્‍ડ

લોકાર્પણ થયેલ નવીન રમત સંકુલો

ક્રમ રમત સંકુલનું નામ ઉપલબ્‍ધ સુવિધાઓ લોકાર્પણની તારીખ
1 પાટણ 400 મીટર એથ્‍લેટીકસ ટ્રેક, મલ્‍ટીપર્પઝ ઈન્‍ડોર હોલ, સ્‍વીમીંગપુલ (25×15 મી. બી ગે્રડ) (ફિલ્‍ટરેશન પ્‍લાન્‍ટ સાથે), બાસ્‍કેટબોલ-ર, ફેન્‍સીંગ (ફલડલાઈટ સાથે), વોલીબોલ-2, કબડ્ડી-4 31-12-2010
2 હિંમતનગર 400 મીટર એથ્‍લેટીકસ ટ્રેક, મલ્‍ટીપર્પઝ ઈન્‍ડોર હોલ, સ્‍વીમીંગપુલ (25×15 મી. એ-ગ્રેડ) (ફિલ્‍ટરેશન પ્‍લાન્‍ટ સાથે), બાસ્‍કેટબોલ-2, વોલીબોલ-2, કબડ્ડી-4, ખો-ખો-2, ટેનીસ-2, હેન્‍ડબોલ-1 31-12-2009
3 લીંબડી 400 મીટર એથ્‍લેટીકસ ટ્રેક, મલ્‍ટીપર્પઝ ઈન્‍ડોર હોલ, વહી.બ્‍લોક, ટેનીસ / બાસ્‍કેટબોલ, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, હેન્‍ડબોલ ના મેદાન 25-1-2010
4 ખોખરા, અમદાવાદ 200 મીટર એથ્‍લેટીકસ ટ્રેક સ્‍ટેડીયમ, લોંગ જમ્‍પ,ગોળા ફેકના મેદાન સાથે, વોલીબોલ -ર,ખો-ખો-ર, કબડ્ડી-ર, બાસ્‍કેટબોલ(સીમેન્‍ટેડ) અને મલ્‍ટીપર્પઝ ઇન્‍ડોર હોલ (કુસ્‍તી,જુડો, બોકસીંગ રીંગ, ચેસ, કેરમ,યોગા, ટેબલ ટેનીસ, વેઈટલીફટીંગ, હેલ્‍થરૂમ, લાઈબ્રેરી, કોચરૂમ) 7-1-2010 (દ્વિતીય તબક્કો)
5 ગોધરા મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલ, સ્વિમીંગ પુલ(૨૫ × ૧૫ મી. બી-ગ્રેડ) વોલીબોલ-૨, કબડ્ડી-૪, સ્પોર્ટ્સ હોસ્ટેલ, બાસ્કેટબોલ ૪૦૦ મી. એથ્લેટીક ટ્રેક, 25/01/2009, 01/10/2015
6 રાજપીપળા 400 મીટર એથ્‍લેટીકસ ટ્રેક, મલ્‍ટીપર્પઝ ઈન્‍ડોર હોલ, વોલીબોલ-ર કબડ્ડી-4, ખો-ખો-2, આર્ચરી બેકસ્‍ટ્રોક સાથે 14-8-2009

નવીન તૈયાર થઇ રહેલ રમત સંકુલો (કામગીરી ચાલુમાં છે)

ક્રમ રમત સંકુલનું નામ ઉપલબ્ધ સુવિધાઓ
જૂનાગઢ ૪૦૦ મી. એથ્લેટીક ટ્રેક, મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલ, સ્વિમીંગ પુલ (૨૫ × ૧૫ મી. એ-ગ્રેડ) (ફિલ્ટરેશન પ્લાન્ટ) બાસ્કેટબોલ-૨, વોલીબોલ-૨, કબડ્ડી-૪,ખો-ખો-૨, ટેનિસ, હેન્ડબોલ, સ્પોર્ટ્સ હોસ્ટેલ
સાપુતારા ૪૦૦ મી. એથ્લેટીક ટ્રેક, મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલ,વોલીબોલ-૨, કબડ્ડી-૪,ખો-ખો-૨, હેન્ડબોલ, સ્પોર્ટ્સ હોસ્ટેલ, આર્ટીફિશીયલ ક્લાઇબીંગ વોલ, સ્પોર્ટ્સ હોસ્ટેલ, મલ્ટિપર્પઝ હોલ.
ભાવનગર સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલ
નડીયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્પોર્ટ્સ હોસ્ટેલ
દેવગઢબારીયા સ્પોર્ટ્સ એકેડેમી સેન્ટર, સ્પોર્ટ્સ હોસ્ટેલ.
પાટણ સ્પોર્ટ્સ હોસ્ટેલ.
હિંમતનગર સ્પોર્ટ્સ હોસ્ટેલ, મલ્ટિપર્પઝ હોલ.
મહેસાણા હેન્ડબોલ-૨,કબ્બડી-૪,ખો-ખો-૨ અને વોલીબોલ-૪ મેદાન છે.

આગામી વર્ષમાં નીચેના રમત સંકુલો માટે બજેટ જોગવાઇ કરવામાં આવી છે

ક્રમ રમત સંકુલનુંનામ ઉપલબ્‍ધજમીનની વિગતો બજેટ જોગવાઇ રકમલાખમાં ઉપલબ્‍ધ કરવામાં આવનાર સુવિધાઓ
રાજકોટ 15 એકર, 17 ગુંઠા ૩૦.૦૦ 400 મી એથ્‍લેટીકસ ટ્રેક, ફૂટબોલ, હેન્‍ડબોલ, બાસ્‍કેટબોલ, ખોખો, કબડ્ડી, ઇન્‍ડોરહોલ
આણંદ 15 એકર ૧૨૦.૦૦ કબડ્ડી, ખોખો, વોલીબોલ (સૂચિત)
વલસાડ જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ૧૨૫.૦૦ કબડ્ડી, ખોખો, વોલીબોલ (સૂચિત)
ભાવનગર 15 એકર ૧૫૧.૫૫ અથ્‍લેટીકસ (અપગ્રેડ), બાસ્‍કેટબોલ, વોલીબોલ, હેન્‍ડબોલ (અપગ્રેડ) કબડ્ડી-ખોખો અને ઇન્‍ડોર મલ્‍ટીપર્પઝ હોલ , કમ્‍પાઉન્‍ડવોલ, સોલાર સીસ્‍ટમ લાઇટ,
પોરબંદર 80000 ચો.મી. ૧૨૫.૦૦ 400 મી એથ્‍લેટીકસ ટ્રેક, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ ટર્ફ વિકેટ (પ્રેકટીસ માટે) ઇન્‍ડોર મલ્‍ટીપર્પઝ હોલ (સૂચિત)
ગાંધીનગર ડોમ સેકટર-17 ૧.૦૦ ઇન્‍ડોર રમતો (ટેબલ ટેનીસ, બેડમીન્‍ટન, જુડો, જીમ્નાસ્‍ટીકસ) પ્રોજેકટ કંન્‍સલટન્‍ટની નિમણૂક બાકી છે.
ગાંધીનગર (રાજય રમત સંકુલ) સેકટર-13 રપ એકર ૨૪૫૪.૨૮ 400 મી એથ્‍લેટીકસ ટ્રેક, વોલીબોલ, બાસ્‍કેટબોલ, કબડ્ડી, ખોખો, ટેનીસ, ક્રિકેટ, હોકી, સ્‍વીમીંગપુલ, ડાઇવીંગપુલ, હોસ્‍ટેલ બ્‍લોક શુટીંગ રેન્‍જ વીથ બિલ્‍ડીંગ, ઇન્‍ડોર સ્‍ટેડીયમ, કંપાઉન્‍ડ વોલ, જમીન સમથળ, પાણીનો બોર, ઓવર હેડ ટેન્‍ક, સમ્‍પ
વડોદરા, તાપી, ભરૂચ, નવસારી, સુરત જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પ્રત્યેક જીલ્લા માટે ૫૦.૦૦ લાખની જોગવાઇ અનુકૂળત અને પર્યાપ્ત ઉપલબ્ધ થયેથી વિવિધ રમતોની માળખાકીય સુવિધા નકકી કરવામાં આવશે.

સરદાર પટેલ રમત સંકુલ

ક્રમ સ્થળ ડાઉનલોડ
સરદાર પટેલ રમત સંકુલ, અમદાવાદ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૭૬ કેબી)
સરદાર પટેલ રમત સંકુલ, પાટણ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૬૮ કેબી)
સરદાર પટેલ રમત સંકુલ, ગોધરા PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૫૦ કેબી)
સરદાર પટેલ રમત સંકુલ, રાજપીપળા PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૨૨૦ કેબી)
સરદાર પટેલ રમત સંકુલ, નડીયાદ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૮૦ કેબી)
સરદાર પટેલ રમત સંકુલ, લીંબડી PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૪૭ કેબી)
સરદાર પટેલ રમત સંકુલ, અમરેલી PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૭૪ કેબી)
સરદાર પટેલ રમત સંકુલ, સાપુતારા PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૭૨ કેબી)
સરદાર પટેલ રમત સંકુલ, રાજકોટ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૭૧ કેબી)
૧૦ સરદાર પટેલ રમત સંકુલ, ભાવનગર PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૮૮ કેબી)
૧૧ અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જામનગર PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૯૦ કેબી)
૧૨ રમત સંકુલ, દેવગઢ બારીયા, (દાહોદ) PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૮૮ કેબી)
૧૩ સરદાર પટેલ રમત સંકુલ, હિંમતનગર, જિ. સાબરકાંઠા PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(૧૯૪ કેબી)
Back to Top