મેનેજમેન્ટ | અમારા વિશે | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
મેનેજમેન્ટ | અમારા વિશે | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

મેનેજમેન્ટ

પાશ્ચાદભૂમિકા

1993 ના વર્ષમાં ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગે તેની કેન્દ્રવર્તી સંસ્થાઓ જેવી કે, લલિતકલા અકાદમી અને સંગીત નાટક અકાદમીને વધુ સ્વાયત્તા આપવાની નીતિ અપનાવી આ નીતિને સુસંગત રહીને નિયામકશ્રી, યુવક સેવા અને સાંસ્કૃ્તિક પ્રવૃતિઓ હેઠળની રાજય રમતગમત પરિષદ ( સ્ટેટ સ્પોર્ટસ કાઉન્સીંલ) ને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત - નામે એક સ્વાયત્ત તંત્રમાં ફેરવવાનો નિર્ણય કરાયો હતો. (અહીં હવે પછી જે તે એસ.એ.જી. તરીકે ઓળખવામાં આવી છે) છઠ્ઠી મે-1993 ના રોજ સોસાયટી રજિસ્ટ્રેશન એકટ-1960 હેઠળ એક નવા તંત્રની નોંધણી કરવામાં આવી. (ફેબ્રુઆરી-95 તા.13/2/95 થી એસ. એ. જી. કાર્યરત થયેલ છે.)

એસ. એ. જી. નુ વ્યવસ્થાલક્ષી માળખું

એસ.એ.જી.ની સામાન્ય સભા 33 સભ્યોની બનેલી છે. જેના અધ્યક્ષ તરીકે માન. મંત્રીશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ઉપાધ્યક્ષ તરીકે રાજય કક્ષાનાં મંત્રીશ્રી રમતગમત તથા અન્ય સભ્યોં તરીકે માન. મંત્રીશ્રી માર્ગ અને મકાન, સંસદીય સચિવશ્રી (રમતગમત) ડાયરેકટર જનરલશ્રી, સચિવશ્રી, રમતગમત યુવા અને સાંસ્કૃાતિક પ્રવૃતિઓ વિભાગ, નાણાં વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાયણ વિભાગ, માર્ગ મકાનના વિભાગના સચિવશ્રીઓ, ઉઘોગ કમિશનરશ્રી, ઉચ્ચ (શિક્ષણ નિયામકશ્રી, ત્રણ માન. ધારાસભ્યશ્રીઓ, પાંચ જિલ્લા કલેકટરશ્રીઓ, સ્ટેટ ઓલિમ્પીક એશોસીએશનના પ્રમુખશ્રી, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સનાં પ્રમુખશ્રી/ સેક્રેટરીશ્રી, રમતગમતના વહીવટ અને પ્રોત્સાહન સાથે સંકળાયેલ મંડળોના ત્રણ પ્રતિનિધિઓ વિશિષ્ટ સિધ્ધી મેળવેલ ત્રણ રમતવીરો (એક મહિલા), નાયબ સચિવશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર-1, 3 યુનિર્વસિટીના વ્યાયામ નિયામકશ્રી, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના પશ્ચિમ ઝોનનાં રીજીયોનલ ડાયરેકટરશ્રી તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

એસ.એ.જી.ની નીતિ વિષયક બાબતો નકકી કરવા માટે 8 સભ્યોની મુખ્ય સંચાલક સમિતિ હોય છે. જેની વિગતો નીચે મુજબ છે.

ક્રમ હોદ્દો અધિકારીનું નામ ફરજનો સમયગાળો
ડાયરેકટર જનરલ શ્રી વી. પી. પટેલ,આઈએએસ -
સચિવ શ્રી વિ. કે. મહેતા (જી.એ.એસ.)
શ્રી ડી. ડી. કાપડીયા (જી.એ.એસ.)
તા. ૨૪-૩-૨૦૧૫ થી ૮-૫-૨૦૧૬ સુધી
તા. ૯-૫-૨૦૧૬ થી હાલ ફરજ પર ચાલુ
ખાસ ફરજ પરના અધિકારી શ્રી એલ. પી. બારીયા (ઇ.ચા.) તા. ૪-૩-૨૦૧૫ થી ૫-૧૧-૨૦૧૫ સુધી
મુખ્‍ય કોચ શ્રી એન. એમ. અન્‍સારી (ઇ.ચા.)
શ્રી ટી. ડી. છાટબાર
તા. ૧-૭-૨૦૧૪ થી તા. ૩-૬-૨૦૧૫ સુધી
તા. ૧-૭-૨૦૧૫ થી હાલ ફરજ પર ચાલુ
વહીવટી અધિકારી શ્રી એન. એમ. અન્‍સારી (ઇ.ચા.)
શ્રી એન. પી. વાલેરા (ઇ.ચા.)
શ્રી ડી. જે. ચૌધ્‍રી
તા. ૪-૩-૨૦૧૫ થી તા. ૩૦-૬-૨૦૧૫ સુધી
તા. ૧-૭-૨૦૧૫ થી તા. ૨૦-૭-૨૦૧૫ સુધી
તા. ૨૧-૭-૨૦૧૫ થી હાલ ફરજ પર ચાલુ
હિસાબી અધિકારી શ્રી જે. એમ. દવે
શ્રી ડી. જે. ચૌધરી (ઇ.ચા.)
શ્રીમતિ ભામીનીબેન ભટ્ટ (ઇ.ચા.)
તા. ૧-૭-૨૦૧૪ થી તા. ૧૦-૧૨-૨૦૧૫
તા. ૧૧-૧૨-૨૦૧૫ થી તા. ૧૩-૧૨-૨૦૧૫
તા. ૧૪-૧૨-૨૦૧૫ થી હાલ ફરજ પર ચાલુ
સહાયક નિયામક (કોચીંગ) શ્રી ટી. ડી. છાટબાર
શ્રી રાજેશ મળવી
શ્રી એલ. પી. બારીયા
તા. ૧-૭-૨૦૧૪ થી તા. ૩૦-૬-૨૦૧૫
તા. ૧૩-૭-૨૦૧૫ થી તા. ૧૧-૨-૨૦૧૬
તા. ૧૨-૨-૨૦૧૬ થી હાલ ફરજ પર ચાલુ
સહાયક નિયામક (યોજના) શ્રી ટી. ડી. છાટબાર
શ્રી રાજેશ મળવી
શ્રી એલ. પી. બારીયા
તા. ૧-૭-૨૦૧૪ થી તા. ૩૦-૬-૨૦૧૫
તા. ૧૩-૭-૨૦૧૫ થી તા. ૧૧-૨-૨૦૧૬
તા. ૧૨-૨-૨૦૧૬ થી હાલ ફરજ પર ચાલુ
Back to Top